સ્થાનીક સ્વરાજ્યની
ચુંટણી અંતર્ગત, કેરા જિલ્લા પંચાયત ના ઉમેદવાર, નારણભાઇ
મહેશ્વરીનો વિજય થયો છે, આજે તેમનો વિજય સરગસ કાઢવામાં આવ્યો
હતો, જેમા કોટડા, ભારાપર, જાંબુડી, વરલી, ગામ મા કાઢવામાં
આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામા માણસો અને કાર્યકરો હાજર રહ્યા
હતા, ભાજપ ના ગઢ માં કોંગ્રેસ નો વિજય થતા, લોકો માં ખુશી છવાઈ ગઈ હતી, તેમજ લોકો દ્વારા પણ તેમનું
ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ, આ જીત થી કોંગ્રેસ પોતાની
કેરા જિલ્લા પંચાયત માં જીત મેળવી છે, તેમજ વરલી તાલુકા પંચાયત, ભારાપર તાલુકા પંચાયત ની સીટો પર પણ કોંગ્રેસ પોતાનો કબ્જો જમાવી લીધું છે, માનવામાં આવે તો બીજેપી નો ગઢ ગણાવતી બેઠક પર કોંગ્રેસ અપસેટ સર્જ્યું છે, સ્વસ્છ છબી ધરાવતા એવા નારણભાઈ નો વિજય થયો છે,
વિગતવાર સમાચારો જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
કચ્છ સંદેશ: કેરા જીલ્લા પંચાયત પર કોંગ્રેસ વિજયી
0 Comments